ઔધોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે સૂક્ષ્મજીવોને શેમાં ઉછેરવામાં આવે છે ?
સૂક્ષ્મજીવો દ્વારા માનવજાતને ઉપયોગી એવાં ઘણાં ઉત્પાદનો ઔદ્યોગિકક્ષેત્રે સંશ્લેષિત કરવામાં આવે છે. પીણાં અને પ્રતિજૈવિક દ્રવ્યો (antibiotics) તેનાં કેટલાંક ઉદાહરણો છે. ઔદ્યોગિકક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મજીવોને મોટાં વાસણો (vessels) માં ઉછેરવામાં આવે છે જેને આથવણકારકો (fermentors) કહે છે
ફૂગ દ્વારા ઉત્પન્ન થતા જૈવિક રીતે સક્રિય અણુ માનવ કલ્યાણ માટે કઈ રીતે ઉપયોગી છે ?
ઇથેનોલના ઉત્પાદનમાં કયા પ્રકારના ઘટકોનો ઉપયોગ થાય છે ?
એન્ટિબાયોટીક મોટા ભાગે ........માંથી ઓળખાય છે.
એન્ટિબાયોટિક્સ સંદર્ભે સાચું વિધાન પસંદ કરો.
$(i)$ ફ્લેમિંગ, ચેઈન અને ફ્લોરેને 1948માં નોબલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતુ.
$(ii)$ એન્ટિબાયોટિક્સે આપણી ઘાતક રોગોની સારવાર ક્ષમતા વધારી છે.
$(iii)$ પેનિસિલિન વિશ્વ યુદ્ધ માં અમેરિકન સૈનિકોની સારવાર માટે વપરાયી હતી.
કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે ઉપયોગી છે.