આ લક્ષણ ન્યુમોનિયાનું નથી.........

  • A

      લોહીયુક્ત ગળફા

  • B

      માથાનો દુખાવો

  • C

      શ્વાસોચ્છ્વાસમાં દર્દ

  • D

      આંતરડામાં બળતરા

Similar Questions

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

દર્દીનાં ગળફાથી ફેલાતો રોગ :

હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી.........

કયા રોગમાં શ્વસનતંત્રને લગતી બીમારી થાય છે ?

સાલ્મોનેલા ......સાથે સંબંધિત છે.