ફોલીક એસિડની ખામીને કારણે નોંધપાત્ર સંખ્યામાં લસિકાકણો ઘટી જાય છે. આ રોગને શું કહે છે?
પેનીસીલીનની શોધ કોણે કરી?
તફાવત આપો : $B\,-$ લસિકા કોષ અને $T\,-$ લસિકા કોષ
$TB$ માટે જવાબદાર રોગકારક કયો છે?
રૂધિરમાં $CD_4$ નું પ્રમાણ $<200 \times 10^{6}$ કયાં પ્રકારની ખામીમાં બને છે?