નીચેનામાંથી કયું લક્ષણ ન્યુમોનિયા માટે અસંગત છે ?
વાયુકોષ્ઠોમાં પ્રવાહી ભરાય
તાવ, ઠંડી, કફ અનેં માથું દુખવું
તીવ્ર સ્થિતિમાં આંત્રમાર્ગમાં કાણાં પડવાથી મૃત્યુ
હોઠ અને આંગળીઓના નખ ભૂખરાથી વાદળી રંગના થાય
દ્વિતીય ચયાપચયી પદાર્થો જેવા કે, નીકોટીન, સ્ટ્રીકનીન અને કેફીન વનસ્પતિ દ્વારા આના માટે ઉત્પન્ન થાય છે:
નીચેનામાંથી કયું જોડકું સાચું છે?
$DNA$ ની રસીઓના નિર્માણમાં યોગ્ય જનીનનો અર્થ શું છે? તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો.
નીચેના પૈકી કયું પ્રતિકારકતા પૂરી પાડે નહી?
હેરોઇનની અશુદ્ધ ઉપપેદાશો કઈ છે ?