નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    મેડિકલ ક્ષેત્રે ટાઈફોઈડ ઉત્કૃષ્ઠ ઉદાહરણ મેરી મેલોન છે જેમનું ઉપનામ ટાઈફોઈડ મેરી છે.

  • B

    ટાઈફોઈડ મેરી વ્યવસાયિક રીતે રસોયણ હતી.

  • C

    ટાઈફોઈડ મેરી દ્વારા બનાવવામાં આવતા ખોરાક દ્વારા તેઓ વર્ષો સુધી આ રોગના વાહક બની રહ્યાં.

  • D

    ઉપરના બધા જ

Similar Questions

ન્યુમોનિયા માટે જવાબદાર રોગકારક છે.

ન્યુમોનીયાનો ચેપ તેના દ્વારા થાય

નીચે આપેલ ન્યુમોનિયા સાથે સંકળાયેલ છે.

ન્યુમોનિયા રોગમાં શ્વસનમાર્ગનો કયો ભાગ અસરગ્રસ્ત થાય છે?

$S -$ વિધાન : ટાઇફોઇડની સારવાર ઍન્ટિબાયોટિક દ્વારા થાય છે.

$R -$ કારણ : ટાઇફોઇડ બૅક્ટેરિયાજન્ય રોગ છે.