મનુષ્યમાં ન્યુમોનિયા કયા બેક્ટેરિયા દ્વારા થાય છે ?
સ્ટ્રેપ્ટોકોકસ ન્યૂમોનીએઈ
હિમોફીલસ ઇન્ફ્લુએન્ઝી
સાલ્મોનેલા
$(A)$ અને $(B) $ બંને
રૂધિરમાં $CD_4$ નું પ્રમાણ $<200 \times 10^{6}$ કયાં પ્રકારની ખામીમાં બને છે?
$MHC - II$ complex સાથે નીચેનામાંથી કયો કોષ જોડાણ દર્શાવે છે?
$C.T$ સ્કેનની શોધ કોણે કરી?
કોષકેન્દ્રવિહિન રુઘિરકોષોનું સર્જન ક્યાંથી થાય છે ?