ન્યુમોનિયા રોગના કેટલાક કિસ્સામાં શરીરના કયા ભાગો ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય છે?
આંખ અને ગાલ
હાથની હથેળી અને પગનાં તળિયાં
હોઠ અને આંગળીના નખ
આપેલ તમામ
કોઈ એક વ્યકિતની વિડાલ ટેસ્ટ કરતાંટેસ્ટ પોઝીટીવ જણાય છે, તો તેને નીચેનામાંથી ....... ની અસર હશે.
ફેફસાંની ગંભીર બીમારી કઈ છે?
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન $A$ : ન્યુમોનિયા શ્વસનમાર્ગની ગંભીર બીમારી છે.
કારણ $R$ : વાયુકોષ્ઠ અને શ્વાસવાહિકાઓમાં એકઠાં થતા પ્રવાહીથી ફેફસાંમાં પૂરતો ઓક્સિજન મળતો નથી.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
ટાઈફોઈડના લક્ષણો માટે અસંગત છે.