ટાઈફોઈડના લક્ષણો માટે અસંગત છે.

  • A

    સતત વધુ તાવ ( $40^{\circ}$ થી $\left.43^{\circ} C \right)$

  • B

    નબળાઈ, પેટમાં દુ:ખાવો, કબજિયાત

  • C

    માથું દુખવું, ભૂખ ન લાગવી

  • D

    તીવ્ર સ્થિતિમાં આંત્રમાર્ગમાં કાણાં ૫ડવાથી મૃત્યુ

Similar Questions

નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ટાઈફોઈડ રોગની નથી?

ટાઇફૉઇડ રોગનું નિદાન કઈ કસોટી દ્વારા થાય છે ?

ન્યુમોનિયા માટે જવાબદાર રોગકારક છે.

કઈ બીમારીમાં વાયુકોષ્ઠો અને શ્વાસવાહિકાઓમાં પ્રવાહી એકઠું થાય છે?

$S -$ વિધાન : ટાઇફોઇડની સારવાર ઍન્ટિબાયોટિક દ્વારા થાય છે.

$R -$ કારણ : ટાઇફોઇડ બૅક્ટેરિયાજન્ય રોગ છે.