કોઈ એક વ્યકિતની વિડાલ ટેસ્ટ કરતાંટેસ્ટ પોઝીટીવ જણાય છે, તો તેને નીચેનામાંથી ....... ની અસર હશે. 

  • A

    કલોસ્ટ્રીડીયમ ટીટેની

  • B

    માયકો બેકટેરીયમ ટયુબરકયુલોસીસ

  • C

    સાલ્મોનેલા ટાઈફી

  • D

    સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની

Similar Questions

ટાઈફોઈડ ......દ્વારા થાય છે.

ટાઇફોઈડ વિશે સમજાવો. 

ન્યુમોનિયાથી બચવા માટે.........

ટાઈફોઈડ બેકટેરિયા સૌપ્રથમ ....... માં પ્રવેશે છે.

$S -$ વિધાન : ટાઇફોઇડની સારવાર ઍન્ટિબાયોટિક દ્વારા થાય છે.

$R -$ કારણ : ટાઇફોઇડ બૅક્ટેરિયાજન્ય રોગ છે.