પાક સુધારણા કાર્યક્રમમાં એકકીય વનસ્પતિઓ ખૂબ જ અગત્ય ધરાવે છે, કારણ કે .....
પ્રતિકૂળ પરિસ્થિમાં સારી રીતે ઊગી શકે છે.
અર્ધીકરણના અભ્યાસ માટે ઉપયોગી છે.
દ્વિકીય વનસ્પતિઓની સરખામણીમાં ફક્ત અડધા રાસાયણિક ખાતરની જરૂર પડે છે.
સમયુગ્મી રેખક આપે છે જેને દ્વિકીય વનસ્પતિમાં ફેરવી શકાય છે.
પેશી સંવર્ધન માધ્યમમાં પરાગરજમાંથી ભ્રૂણ બનવાનું કારણ શું છે?
ભ્રૂણસંવર્ધન પધ્ધતિ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે ?
$A :$ વનસ્પતિ પેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.
$R :$ આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વઘારો થાય છે.
કોષરસીય સંયોજનમાંથી શું પ્રાપ્ત કરી શકાય?
વાઈરસ મુક્ત વનસ્પતિ કઈ પદ્ધતિથી મેળવી શકાય?