$A :$ વનસ્પતિ પેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.
$R :$ આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વઘારો થાય છે.
$A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સમજૂતી છે.
$A$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.
$A$ સાચું અને $R$ ખોટું છે.
$A$ ખોટું અને $R$ સાચું છે.
દૈહિક સંકરણામાં નીચેના પેકી શાનું જોડાણ થાય છે કે જેમાં વનસ્પતિની બે વિવિધ જાતો સંકળાયેલી હોય છે?
પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત છોડ મેળવવાની ઉત્તમ રીત .....
પાક સુધારણા કાર્યક્રમમાં એકકીય વનસ્પતિઓ ખૂબ જ અગત્ય ધરાવે છે, કારણ કે .....
પેશી સંવર્ધન માધ્યમમાં પરાગરજમાંથી ભ્રૂણ બનવાનું કારણ શું છે?
ઓછા સમયમાં વધુ ઝડપી ઉત્પાદન શક્ય બને છે, જેને કહે