વાઈરસ મુક્ત વનસ્પતિ કઈ પદ્ધતિથી મેળવી શકાય?
આરોપણ
કેલસ સંવર્ધન
પ્રરોહાગ્ર સંવર્ધન
સસ્પેન્શન સંવર્ધન
પોમેટો શું છે?
કઈ પધ્ધતિ દ્વારા સોમાકલોન્સ મેળવી શકાય છે ?
નીચેનામાંથી કયું ખોટું જોડકું છે?
સોમાક્લોન્સ શેમાંથી મેળવી શકાય ?
દૈહિક સંકરણામાં નીચેના પેકી શાનું જોડાણ થાય છે કે જેમાં વનસ્પતિની બે વિવિધ જાતો સંકળાયેલી હોય છે?