ભ્રૂણસંવર્ધન પધ્ધતિ કયા હેતુ માટે ઉપયોગમાં લેવાય છે ?
વનસ્પતિની ઉપયોગી જાતિનું નિર્માણ કરવા
વનસ્પતિમાં જનીન-પરીવર્તીત છોડનું નિર્માણ કરવા
ઝડપી ક્લોન વિસ્તરણ માટે
આપેલા પૈકી બધા માટે
પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત છોડ મેળવવાની ઉત્તમ રીત .....
દૈહિક સંકરણમાં દૈહિક સંકર જાતોના નિર્માણનો સાચો ક્રમ પસંદ કરો.
$I -$ ખુલ્લું/નગ્ન પ્રોટોપ્લાઝમ મેળવવું.
$II -$ કોષદિવાલનું પાચન
$III -$ દૈહિક સંકર જાતોનું નિર્માણ
$IV -$ કોષોને અલગ તારવવા
$V$ - બે ભિન્ન જાતોના જીવરસનું જોડાણ
$VI -$ સંકર જીવરસનું નિર્માણ
કઈ પધ્ધતિ દ્વારા રોગગ્રસ્ત વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિ પુનઃપ્રાપ્ત થઈ શકે છે ?
વનસ્પતિસંવર્ધનમાં નીચે આપેલ પૈકી શેનો સમાવેશ થાય છે ?
સોમાકલોનલ ભિન્નતા શેમાં જોવા મળે છે?