$ADP$ અણુ અને ફોસ્ફરસ વચ્ચે શક્તિ સભર બંધના નિર્માણ માટે કેટલી કેલરી ઉર્જાની જરૂર પડે છે?

  • A
    $2500$
  • B
    $7600$
  • C
    $12,060$
  • D
    $20,000$

Explore More

Similar Questions

શ્વસન પછી,ઉર્જાનું રૂપાંતર મુખ્યત્વે કયા સ્વરૂપમાં થાય છે?

ગ્લુકોઝના $1$ અણુના સંપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન સબસ્ટ્રેટ-સ્તરે ફોસ્ફોરાયલેશન દ્વારા કુલ કેટલા $ATP$ ના અણુઓ ઉત્પન્ન થાય છે ($ATP$ માં)?

શ્વસન સંતુલન પત્રક (respiratory balance sheet) શા માટે તાર્કિક નથી?

જારક શ્વસનમાં $3$-ફોસ્ફોગ્લિસરેટના એક અણુમાંથી માત્ર $ETS$ દ્વારા ઉત્પન્ન થતા $ATP$ ની કુલ સંખ્યા કેટલી છે?

એક ગ્લુકોઝ અણુના જારક વિઘટન દરમિયાન $ATP$ અણુઓનો ચોખ્ખો લાભ . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo