માનવમાં જ્ઞાત સૌથી મોટુ જનીન કયું છે ?

  • A

    ડિસ્ટ્રોફિન જનીન

  • B

    ઈન્સ્યુલીન જનીન

  • C

    હીમોગ્લોબિન જનીન

  • D

    રુધિરજૂથનું $I^A$ જનીન

Similar Questions

નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.

કૉલમ $I$ કૉલમ $II$
$(a)$ $m-RNA$ $(i)$ રીબોઝૉમ્સ નામની અંગીકા જોવા મળે છે.
$(b)$ $t-RNA$ $(ii)$ $DNA$ માથી પ્રોટીન બનાવવાની માહિતી કોશરસમાં લઈ જાય
$(c)$ $r-RNA$ $(iii)$ $75$ ન્યુક્લિઓટાઈડ ધરાવે છે
$(d)$ $RNA$ $(iv)$ આ પોલીન્યુક્લિઓટાઈડ શૃંખલા રીબોઝ શર્કરા તેમજ યુરેસિલ નાઇટ્રોજન બેઈઝ ધરાવે છે અને તેના ત્રણ પ્રકાર છે

નીચેનામાંથી સંકેતોની કઈ જોડો યોગ્ય રીતે તેમના કાર્ય સાથે સંકળાયેલ છે અથવા અમુક એમિનો એસિડ માટેનું સિગ્નલ છે?

પ્રત્યાંકન દરમિયાન $DNA$ જોડાણ સ્થાન પર $RNA$ પોલિમરેઝ જોડાય તેને .........કહે છે

$DNA$ ની શૃંખલાની વૃદ્ધિમાં ઓકાઝાકી ટુકડાઓ ..........

  • [AIPMT 2007]

વાહક $RNA$ નો અણુ $3D$ માં કેવો દેખાય છે ?