પ્રત્યાંકન માટે કયો ઉત્સેચક વપરાય છે ?

  • A

    $DNA$ આધારિત $DNA$ પોલિમરેઝ

  • B

    $RNA$ આધારિત $DNA$ પોલિમરેઝ

  • C

    $RNA$ આધારિત $RNA$ પોલિમરેઝ

  • D

    $DNA$ આધારિત $RNA$ પોલિમરેઝ

Similar Questions

પ્રત્યાંકનમાં ભાગ લેતો ઉત્સેક .......છે.

પ્રત્યાંકન વખતે $DNA$ કુંતલને ખોલવામાં સહાય કરતા ઉત્સુચકનું નામ ઓળખો.

$DNA$ અણુની લંબાઈ તે યુકેરીઓટા કોષના કોષકેન્દ્રનો વ્યાસ વધારે છે. કઈ રીતે $DNA$ એકત્રિત થાય છે?

  • [AIPMT 2007]

એક જનીન એક ઉત્સેચક સંબંધ સૌપ્રથમ .......... માં સ્થાપિત કરવામાં આવ્યો હતો.

  • [AIPMT 2007]

પ્રત્યાંકન માટે જવાબદાર ઉત્સેચક .....છે.