પ્રત્યાંકન માટે જવાબદાર ઉત્સેચક .....છે.
$D.N.A $ પોલીમરેઝ -$I$
$R.N.A $ પોલીમરેઝ
રિવર્સ ટ્રાન્સક્રીપ્ટેઝ
$D.N.A $ પોલીમરેઝ - $III$
નીચેનામાંથી કઈ પદ્ધતિ રિસ્ટ્રીક્શન ફ્રેગમેન્ટ લેન્થ પોલીમોર્ફીઝમ $(RFLP)$ ના પૃથકકરણ માટે વપરાય છે?
$1$. ઈલેક્ટ્રોફોરેસીસ
$2$. ઈલેક્ટ્રોપોરેશન
$3$. મિથાઈલેશન
$4$. રિસ્ટ્રીક્શન ડાઈજેશન
ન્યુક્લેઇનમાંથી પ્રોટીન અને ન્યુક્લિઇક ઍસિડનું અલગીકરણ કરનાર વૈજ્ઞાનિક :
ઇ.કોલાઈમાં $DNA$ ની લંબાઈ
$Nirenberg $ અને $Mathii $ દ્વારા સૌપ્રથમ શોધવામાં આવેલો કોડોન હતો.
નીચેનામાંથી કયા $DNA$ માં પ્રત્યાંકન એકમ નથી?