ન્યુકિલઓઝોમમાં રહેલ $DNA$ ની લંબાઈ કેટલી હોય છે ?
$17\, nm$
$3.4\, nm$
$34 \,nm$
$68 \,nm$
નીચેનામાંથી ક્યો ઉત્સેચક સુકોષકેન્દ્રીકોષમાં $tRNA$ નું નિર્માણ કરે છે?
એક જનીન - એક ઉત્સેચક સંબંધ પ્રથમ વખત..... માં સ્થાપિત થયો હતા.
ન્યુકિલઓઇડ તેમાં હાજર હોય છે.
$DNA$ સ્વયંજનનો ગુણધર્મ .....પ્રકારનો છે.
પ્રારંભિક સંકેત કયો છે ?