સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિ ..........છે.
કેસ્ટર (એંરડા)
ઘાસ
કોલોકેસિયા
રાઈ
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પ્રકલિકા
$(ii)$ ઉપપર્ણ
શિરાવિન્યાસને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એક્દળી પર્ણ દ્રીદળી પર્ણ
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (પ્રાણી) | કોલમ - $II$ (પ્રજાતિઓ) |
$P$ સૂત્રો | $I$ ડુંગળી, લસણ |
$Q$ કંટ | $II$ કળશપર્ણ, મક્ષિપાશ |
$R$ ખોરાકસંગ્રહ | $III$ થોર |
$S$ પર્ણદંડ દ્વારા પ્રકાશસંશ્લેષણ | $IV$ ઓસ્ટ્રેલીયન બાવળ |
$T$ કિટભક્ષણ | $V$ વટાણા |
સાચી જોડ પસંદ કરો.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (પર્ણવિન્યાસ) | કોલમ - $II$ (વનસ્પતિઓ) |
$P$ એકાંતરીત | $I$ સપ્તપર્ણી |
$Q$ સંમુખ | $II$ આકડો |
$R$ ભ્રમિરૂપ | $III$ ફાફડાથોર |
$IV$ રાઈ |