સાચી જોડ પસંદ કરો.

  • A

    એકાંતરીત - આંકડો

  • B

    પંજાકાર - લીમડો

  • C

    સંમુખ - જાસુદ

  • D

    ભ્રમીરુપ -સપ્તપર્ણી

Similar Questions

નીચે આપેલા વિકલ્પો માંથી ભૃણમૂળ પર્ણની દ્રષ્ટિએ અલગ પડતો વિકલ્પ કયો છે?

..........એ પર્ણનું રૂપાંતર છે.

નીચેનામાંથી કયું યોગ્ય રીતે સંગત છે?

  • [AIPMT 2012]

પર્ણ માટે અસંગત છે.

આપેલ પર્ણ કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?