નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પ્રકલિકા
$(ii)$ ઉપપર્ણ
$(i)$ કનક અને રામબાણમાં અનુક્રમે કલકલિકા અને પુષ્પકલિકા સૌપ્રથમ ખોરાકસંગ્રહ કરી માંસલ બને છે. ત્યારબાદ તે પિતૃછોડથી અલગ પડી, સાનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામી નવા છોડનું સર્જન કરે છે. આવી રૂપાંતરિત કલિકાને પ્રકલિકા કહે છે,
$(ii)$ પર્ણના પર્ણતલમાંથી ઘણી વાર પાર્થ, જોડિયાં, બહિરુદભેદ વિકસે છે. તે નાના પર્ણ જેવા જ હોય છે, તેને ઉપપર્ણ કહે છે.
પર્ણના વિવિધ ભાગો વિશે જણાવો.
નીચેની વનસ્પતિઓ સૂત્ર $( \mathrm{Tendrils} )$ ધરાવે છે. તેઓ પ્રકાંડ સૂત્ર અને પર્ણસૂત્ર છે તે ઓળખો.
$(a)$ કાકડી $( \mathrm{Cucumber} )$
$(b)$ વટાણા $( \mathrm{Peas} )$
$(c)$ કોળું $( \mathrm{Pumpkins} )$
$(d)$ દ્રાક્ષ $( \mathrm{Grapevine} )$
$(e)$ તરબૂચ $( \mathrm{Watermelon} )$
તે શિરા અને શિરિકાઓ ધરાવતો પર્ણનો ભાગ છે.
દ્વિદળીનું લક્ષણ કયું છે ?
લાક્ષણિક એકદળી અને દ્વિદળી પર્ણોની આકૃતિઓ દોરો અને તેમાં શિરાવિન્યાસની ભાત દર્શાવો.