શિરાવિન્યાસને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એક્દળી પર્ણ દ્રીદળી પર્ણ
જાલાકાર શિરાવિન્યાસ,જાલાકાર શિરાવિન્યાસ
સમાંતર શિરાવિન્યાસ,સમાંતર શિરાવિન્યાસ
જાલાકાર શિરાવિન્યાસ,સમાંતર શિરાવિન્યાસ
સમાંતર શિરાવિન્યાસ,જાલાકાર શિરાવિન્યાસ
......ની ત્રુટિ ધરાવતી જમીનમાં કીટભક્ષી વનસ્પતિ ઉગે છે.
આપેલ $P$ અને $Q$ આકૃતિઓ શું દર્શાવે છે ?
કાટા, સ્પાઈન્સ અને કાટાદાર છોડમાં તરીકે કામ કરે છે.
પીનાધાર ......... નું રૂપાંતરિત સ્વરૂપ છે.
નીચે આપેલી અગત્યતા જણાવો :
$(i)$ મૂળગંડિકા
$(ii)$ પર્ણસદેશ્ય ઉપપર્ણો