નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (પ્રાણી) | કોલમ - $II$ (પ્રજાતિઓ) |
$P$ સૂત્રો | $I$ ડુંગળી, લસણ |
$Q$ કંટ | $II$ કળશપર્ણ, મક્ષિપાશ |
$R$ ખોરાકસંગ્રહ | $III$ થોર |
$S$ પર્ણદંડ દ્વારા પ્રકાશસંશ્લેષણ | $IV$ ઓસ્ટ્રેલીયન બાવળ |
$T$ કિટભક્ષણ | $V$ વટાણા |
$( P - V ),( Q - III ),( R - I ),( S - IV ),( T - II )$
$( P - IV ),( Q - III ),( R - I ),( S - V ),( T - II )$
$(P - II), (Q - IV), (R - III), (S - I), (T - V)$
$(P - V), (Q - IV), (R - I), (S - II), (T - III)$
દ્રાક્ષમાં સૂત્ર એ કોળાના સૂત્રનું રચનારદેશ્ય હોય છે, પરંતુ વટાણા સાથે કાર્યસદેશ્ય હોય છે. આ વિધાનનું વાજબી કારણ સમજાવો.
પર્ણના વિવિધ ભાગો વિશે જણાવો.
પર્ણવિન્યાસ એટલે શું ? સમજાવો.
ફાફડાથોરમાં પર્ણકંટ એ .......નું રૂપાંતર છે.
પાર્કિન્સોનિઆ અને ઓસ્ટ્રેલિયન બાવળ એ ..........નાં ઉદાહરણો છે.