બોગનવેલિયાનો રંગ .........નાં પરિણામે જોવા મળે છે.
રંગીન વજ્રપત્રો
રંગીન નિપત્ર
રંગીન દલપત્રો
એકપણ નહિં
લાંબા પૂકેસર તંતુનાં રેસા મકાઈનાં ડોડાનાં છેડામાંથી બહાર નીકળે છે જે .........છે.
નીચેનામાંથી ક્યાં છોડમાં ઉચ્ચસ્થ અંડાશય આવેલું હોય છે?
આભાસીપટ ......છે.
લાક્ષણિક પુષ્પના ભાગો વર્ણવો.
પુષ્પીયપત્રની કિનારીઓ એકબીજા પર આચ્છાદીત હોય છે પરંતુ કોઈ ચોકકસ ક્રમમાં આવરીત નથી તેને....... કલિકાન્તર વિન્યાસ કહે છે.