પેપિલિઓનેસીય દલચક્રના ધ્વજક નામના લાક્ષણિક દલપત્રને શું કહે છે?

  • [NEET 2016]
  • A

    પતંગિયાકાર

  • B

    કોરોના

  • C

    કેરીના

  • D

    પેપસ

Similar Questions

રીંગણા, તમાકુ,બટેટા અને ટામેટાં .......નાં કારણે એકબીજા સાથે સમાનતા દર્શાવે છે.

સ્તબક પુષ્પવિન્યાસમાં શું હોય છે? 

$C_{1+2+(2)}$ સંજ્ઞા કયા કૂળ માટે અને કોની માટે છે?

યોગ્ય જોડી શોધો:

સામાન્ય પશુઆહાર જેવાં છોડનો સમૂહ કયો છે જે નાઈટ્રોજન સ્થાપક છે?