ઉપરીજાયી પુષ્પ માટે અસંગત છે.

  • A

    બીજાશય અધ:સ્થ હોય છે.

  • B

    સૂર્યમુખીના કિરણ પુષ્પકોમાં જોવા મળે છે.

  • C

    પુષ્પાસન બીજાશયને ઘેરી લે છે.

  • D

    બધા જ વિધાન સાચાં છે.

Similar Questions

પુંકેસરચક્ર એ .........નું ભ્રમિરૂપ છે.

પુષ્પ નિર્માણ માટેની અસંગત ઘટના છે.

કોલમ- $I$ માં વનસ્પતિના નામ અને કોલમ - $II$ માં વિશિષ્ટતા આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.

કોલમ - $I$ કોલમ - $II$
$(A)$ જાસૂદ $(p)$ પુષ્પાસન બીંબ આકારનું
$(B)$ લીંબુ $(q)$ બીજાશય અધઃસ્થ
$(C)$ ગુલાબ $(r)$ પુષ્પાસન ઘુમ્મટ આકારનું
$(D)$ સૂર્યમુખી $(s)$ પરિપુષ્પ
$(E)$ બોગનવેલ $(t)$ પુષ્પાસન કપ આકારનું
  $(u)$ બીજાશય ઉર્ધ્વસ્થ

     

સંખ્યાને આધારે પુંકેસરના પ્રકારો જણાવી ઉદાહરણ આપો.

નીચેનામાંથી ક્યાં છોડ અનિયમિત પુષ્ય ધરાવે છે?