તલબદ્ધ પરાગાશય .............તંતુથી જોડાય છે.
અગ્ર તરફ મજબૂત રીતે
તલસ્થ ભાગે મજબૂત રીતે
$(A)$ અને $(B)$ બંન્ને
બધા જ
મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ ક્યાં જોવા મળે છે?
કોલમ- $I$ માં વનસ્પતિના નામ અને કોલમ - $II$ માં વિશિષ્ટતા આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(A)$ જાસૂદ | $(p)$ પુષ્પાસન બીંબ આકારનું |
$(B)$ લીંબુ | $(q)$ બીજાશય અધઃસ્થ |
$(C)$ ગુલાબ | $(r)$ પુષ્પાસન ઘુમ્મટ આકારનું |
$(D)$ સૂર્યમુખી | $(s)$ પરિપુષ્પ |
$(E)$ બોગનવેલ | $(t)$ પુષ્પાસન કપ આકારનું |
$(u)$ બીજાશય ઉર્ધ્વસ્થ |
જયારે સ્ત્રીકેસરચક્ર પુષ્પાસનનાં સૌથી અગ્ર સ્થાને આવેલું હોય, તો તે બીજાશય ..........તરીકે ઓળખાય છે.
........નાં પુષ્પનાં બીજાશયમાં આભાસી પટ જોવા મળે છે.
એકકોટરીય બીજાશય, એક જ અંડક હોય તે જરાયુવિન્યાસ …….