એકકોટરીય બીજાશય, એક જ અંડક હોય તે જરાયુવિન્યાસ …….
ધારાવર્તી
તલસ્થ
મુક્તકેન્દ્રસ્થ
અક્ષવર્તી
પરિપુષ્પ એટલે....
સ્વીટ પી $(sweet\,\, pea)$ માં કયા પ્રકારનો જરાયુવિન્યાસ જોવા મળે છે?
નૌતલ એ ......પુષ્પની લાક્ષણિકતા છે.
સ્ત્રીકેસરચકની $( \mathrm{Gynaecium} )$ રચના અને પ્રકારો વર્ણવો.
વ્યાવૃત્ત કલિકાન્તર વિન્યાસ ......માં જોવા મળે છે.