કોલમ- $I$ માં વનસ્પતિના નામ અને કોલમ - $II$ માં વિશિષ્ટતા આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(A)$ જાસૂદ | $(p)$ પુષ્પાસન બીંબ આકારનું |
$(B)$ લીંબુ | $(q)$ બીજાશય અધઃસ્થ |
$(C)$ ગુલાબ | $(r)$ પુષ્પાસન ઘુમ્મટ આકારનું |
$(D)$ સૂર્યમુખી | $(s)$ પરિપુષ્પ |
$(E)$ બોગનવેલ | $(t)$ પુષ્પાસન કપ આકારનું |
$(u)$ બીજાશય ઉર્ધ્વસ્થ |
$A-(t), B-(p), C-(r), D-(q), E-(u)$
$A-(p), B-(r), C-(t), D-(u), E-(q)$
$A-(r), B-(p), C-(t), D-(q), E-(s)$
$A-(p), B-(t), C-(r), D-(u), E-(u)$
બીજાશયની સાપેક્ષે વજ્રચક, દલચક અને પુંકેસરચક્રના સ્થાનને આધારે, આપેલી આકૃતિ ($a$) અને ($b$)ના પુષ્પના પ્રકારેને ઓળખો.
........નાં પુષ્પમાં બીજાશય અર્ધ અધઃસ્થ છે.
કોના પુષ્પોમાં અરીય સમરચના જોવા મળે છે?
નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
જરાયુવિન્યાસ
પુષ્પનું પ્રજનન ચક્ર