જ્યારે ક્રુસીફેરી વનસ્પતિઓને દળવામાં આવે, કે ખાંડવામાં આવે ત્યારે .....ની હાજરીને કારણે તીવ્ર વાસ ઉત્પન્ન થાય છે.
ઓકઝેલિક એસિડ
આલ્કેલોઈડ્સ
આયર્નનાં ઘટકો
સલ્ફરનાં ઘટકો
નીચે પૈકી કયા બીજસપાટીય રેસા નથી?
નિલમ્બ શુકી .........નો પ્રકાર છે.
સીસર એરીટીનમને ...........તરીકે ઓળખવામાં આવે છે.
નીચે પૈકી કયા ફળમાં બીજચોલ એ ખાદ્ય ભાગ છે?
લીચીનો ખાઈ શકાય તેવો ભાગ