સીસર એરીટીનમને ...........તરીકે ઓળખવામાં આવે છે.
ચણા
લીલા ચણા
કાળા ચણા
ઓસ ચણા
કોણ સૌથી મોટો પુષ્પવિન્યાસ ધરાવે છે ?
ફિકસ $(Ficus)$ માં જોવા મળતો પુષ્પવિન્યાસ .........તરીકે ઓળખાય છે.
નીચે પૈકી કયા ફળમાં બીજચોલ એ ખાદ્ય ભાગ છે?
ક્યો વિક્લ્પ બંધબેસતો નથી.
ભૂમધ્યાવરણ ફળ .........છે.