નીચે પૈકી કયા બીજસપાટીય રેસા નથી?
કાપોક (સીબા)
લાલ સિલ્ક કોટન (સાલ્માલિઆ)
કપાસ (ગોસીપિયમ)
ઢીંકા (સેસબાનિઆ)
રામબાણ આશરે કેટલા મીટર ઊંચાઈનો પુષ્પવિન્યાસ ધરાવે છે ?
નીચેનામાંથી યુક્તદલા ઉપવર્ગમાં કઈ શ્રેણીનો સમાવેશ થાય છે ?
ઉદુમ્બર પુષ્પવિન્યાસથી ઉત્પન્ન થયેલ ફળને …….. કહે છે.
શ્વસનમૂળ શેમાં જોવા મળે છે ?
નીચે ચાર ઉદાહરણ અને ચાર શ્રેણીઓ આપી છે, જેમાંથી એક જૂથ ઉદાહરણ અને શ્રેણી માટેનું સાચું જૂથ છે
ઉદાહરણ | શ્રેણી |
$(1)$ હિબિસ્કસ રોઝા | $(A)$ ડિસ્કીફ્લોરી |
$(2)$ રોઝા ઇન્ડિકા | $(B)$ કિલિસિફ્લોરી |
$(3)$ મધુકા ઇન્ડિકા | $(C)$ થેલેમિફ્લોરી |
$(4)$ સાઇટ્સ લિમોન | $(D)$ સુપીરી |