પરિમિત પ્રકારનો પુષ્પવિન્યાસ તેનાં મુખ્ય અક્ષ સાથે લગભગ ચપટો હોય છે, જેને ......કહે છે.
સમશિખ મંજરી
છત્રક
શુકી
સ્તબક
$S :$ રામબાણ આશરે $6$ મીટર ઊંચાઈનો મોટો પુષ્પવિન્યાસ ધરાવે છે.
$R :$ રેફલેસીયા આર્નોલ્ડી આશરે $8$ કિગ્રા વજનનું અને આશરે $1$ મીટર વ્યાસનું મોટામાં મોટું પુષ્પ ધરાવે છે.
જાળીદાર શીરાવિન્યાસ દ્વિદળીના લક્ષણો છે પરંતુ કેટલાક એકદળીમાં પણ આ વિન્યાસ જોવા મળે છે જેમ કે,
લિલિએસી કુળની વનસ્પતિના પુષ્પીય લક્ષણો જણાવો.
સિન્કોના ..... કુળ ધરાવે છે.
સરસાક્ષ .......માં જોવા મળે છે.