લિલિએસી કુળની વનસ્પતિના પુષ્પીય લક્ષણો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પુષ્પવિન્યાસ : એકાકી,પરિમિત, ઘણીવાર છત્રક (Umbellate) જેવા ગુચ્છામાં.

પુષ્પ : દ્વિલિંગી, નિયમિત પરિપુષ્પ :

પરિપુષ્પો છ: $(3 + 3)$ ના એકમોમાં, ઘણીવાર ભેગા થઈને નલિકાકાર રચના બનાવે, ધારાસ્પર્શી કલિકાન્તર વિન્યાસ.

પુંકેસરચક્ર : પુંકેસરો છ, $(3 + 3)$ના એકમોમાં, મુક્ત અથવા પરિપુષ્કલગ્ન (Periphyllous), તંતુ લાંબા, અંતર્ભત (Introse) કે બહિર્ભત (Extrose).

Similar Questions

વડવૃક્ષને ટેકો આપતા લટકતા રચનાને શું કહેવામાં આવે છે? 

અવિભેદિત કોષો ઘરાવતો પ્રદેશ છે ?

એકવર્ષાયુ વનસ્પતિ, દ્વિવર્ષાયુ વનસ્પતિથી .......... દ્વારા જુદી પડે છે.

  • [AIPMT 1995]

કોલમ- $I$ માં શ્રેણી અને કોલમ - $II$ માં ગોત્રની સંખ્યા આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.

કોલમ - $I$ કોલમ - $II$
$(A)$ થેલિમિફ્લોરી $(p)$ $4$
$(B)$ સુપીરી $(q)$ $3$
$(C)$ ડિસ્કીફ્લોરી $(r)$ $5$
$(D)$ કેલિસિફ્લોરી  $(s)$ $6$

નીચેનામાંથી યુક્તદલા ઉપવર્ગમાં કઈ શ્રેણીનો સમાવેશ થાય છે ?