સરસાક્ષ .......માં જોવા મળે છે.
ફણસ
શેતુર
અંજીર
$(A)$ અને $(B)$ બંને
કયું કુળ વિવિધ છ રંગોયુક્ત પરિદલપુંજ ધરાવે છે?
હળદરનો પાવડર શામાંથી મેળવવામાં આવે છે?
લિલિએસીનાં પુષ્પનું એક ભિન્ન લક્ષણ ........છે.
ચાઈનારોઝના પુષ્પના પરાગાશય માટે વપરાતો વૈજ્ઞાનિક શબ્દ ......
જાસુદનાં પુષ્પમાં સ્ત્રીકેસર માટે ઉપયોગ થતો તકનીકી શબ્દ ..........છે.