$S :$ રામબાણ આશરે $6$ મીટર ઊંચાઈનો મોટો પુષ્પવિન્યાસ ધરાવે છે.

$R :$ રેફલેસીયા આર્નોલ્ડી આશરે $8$ કિગ્રા વજનનું અને આશરે $1$ મીટર વ્યાસનું મોટામાં મોટું પુષ્પ ધરાવે છે.

  • A

    $S$ અને $R$ બંને સાચાં છે, જ્યારે $R$ એ $A$ ની સમજૂતી છે.

  • B

    $S$ અને $R$ બંને સાચાં છે, પરંતુ $R$ એ $A$ ની સમજૂતી નથી.

  • C

    $S$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

કટોરિયામાં માદાથી નર પુષ્પ વચ્ચેનો ગુણોત્તર .........છે.

નિલમ્બ શુકી .........નો પ્રકાર છે.

હળદરનો પાવડર શામાંથી મેળવવામાં આવે છે?

ફલાવરનું વાનસ્પતિક નામ .........છે.

ઇન્ફ્રીરીનું એક લક્ષણ