જાળીદાર શીરાવિન્યાસ દ્વિદળીના લક્ષણો છે પરંતુ કેટલાક એકદળીમાં પણ આ વિન્યાસ જોવા મળે છે જેમ કે,
કેલોફાઈલમ
સ્પિલેક્સ
એરીગિયમ
કોરીબીયમ
નીચેની આકૃતિને ઓળખો.
કોબીજનું બોટનીકલ નામ ........ .
ઓસ્ટ્રેલીયન બાવળમાં કયો ભાગ પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે ?
........માં સ્વસ્તિકાકાર દલચક્ર જોવા મળે છે.
ભૂમધ્યાવરણ ફળ .........છે.