નીચેનામાંથી કયું કુળ સૌથી વિશાળ ભૌગોલિક વહેંચણી ધરાવે છે?
માલ્વેસી
લેગ્યુમિનોસી
સોલેનેસી
કમ્પોઝીટી
ચર્તુદીર્ધી સ્થિતિ ..........માં જોવા મળે છે.
પંચાવયવી, નિયમિત પુષ્પ, ત્રાંસા ખંડયુક્ત, દ્વિસ્ત્રીકેસરી બીજાશય અને પ્રાવર તથા અનષ્ટિલા ફળ એ ........ની લાક્ષણિકતા છે.
લગભગ બધી જ શિમ્બી વનસ્પતિ ........ધરાવે છે.
અધઃસ્થ બીજાશય, યુક્ત પુંકેસરી અને રોમવલય ફળ .......માં જોવા મળે છે.
પેપીલીઓનેસી કુળમાં $5$ દલપત્રો એક અલગ સંગઠન બનાવે છે, જેમાં $3$ જુદા જુદા તત્વો ભાગ લે છે, જે ધ્વજક, પક્ષક અને નોતલ છે. તો આ તત્વો ની સંખ્યા શું છે?