પેપીલીઓનેસી કુળમાં $5$ દલપત્રો એક અલગ સંગઠન બનાવે છે, જેમાં $3$ જુદા જુદા તત્વો ભાગ લે છે, જે ધ્વજક, પક્ષક અને નોતલ છે. તો આ તત્વો ની સંખ્યા શું છે?
અનુક્રમે $1,2,2$
અનુક્રમે $2,1,2$
અનુક્રમે $1,1,3$
અનુક્રમે $2,2,1$
ફુલેલો જરાયુ અને ત્રાંસા પટલ ........માં જોવા મળે છે.
મોટા ભાગે રેસાઓ ......નાં સભ્યોમાંથી મળી આવે છે.
અનિપત્રી પુષ્પો ......માં જોવા મળે છે.
પુષ્પાકૃતિ નીચેનામાંથી કયા કુળ નું પ્રતિનિધિત્વ કરે છે?
તમાકુના પુષ્પનું પુષ્પસૂત્ર કયું છે ?