લગભગ બધી જ શિમ્બી વનસ્પતિ ........ધરાવે છે.
સરળ સદંડી પર્ણો
સરળ અદંડી પર્ણો
પીંછાકાર સંયુક્ત પર્ણો
પંજાકાર સંયુક્ત પર્ણો
મોટા ભાગે રેસાઓ ......નાં સભ્યોમાંથી મળી આવે છે.
નીચે પૈકી કયા કુળમાં દિર્ઘસ્થાયી વજ્રચક્ર નાં ફળ પ્રકીર્ણનમાં મદદ કરે છે?
રીંગણા, તમાકુ,બટેટા અને ટામેટાં .......નાં કારણે એકબીજા સાથે સમાનતા દર્શાવે છે.
જાસુદ કયા કુળથી સંકળાયેલું છે?
એકગુચ્છી લક્ષણ .........માં જોવા મળે છે.