ચર્તુદીર્ધી સ્થિતિ ..........માં જોવા મળે છે.
ક્રુસીફેરી
માલ્વેસી
સોલેનેસી
લિસિએસી
કયા કુળમાં ચતુઅવયવી અવસ્થા જોવા મળે છે?
નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
દલલગ્ન પુંકેસરો તેમાં જોવા મળે
ભીંડા કયા કુળ સાથે સંકળાયેલા છે?
આભાસી પટ .......નાં બીજાશયનો મુખ્ય લાક્ષણિક ગુણધર્મ છે.