પંચાવયવી, નિયમિત પુષ્પ, ત્રાંસા ખંડયુક્ત, દ્વિસ્ત્રીકેસરી બીજાશય અને પ્રાવર તથા અનષ્ટિલા ફળ એ ........ની લાક્ષણિકતા છે.
એસ્ટરેસી
બ્રાસીકેસી
સોલેનેસી
લિલિએસી
તેમાં ફળ પ્રાવર, કયારેક જ અનષ્ટિલા (બેરી) હોય.
'શીમલા મિર્ચ' (કેપ્સીકમ ફ્રુટેસેન્સ) અને બટાટા કયું કુળ ધરાવે છે?
.......નાં આધારે લેગ્યુમીનોસીનાં મુખ્યત્વે 3- પેટા કુળને અલગીકૃત કરવામાં આવે છે.
માલ્વેસીમાં જરાયુવિન્યાસ .......પ્રકારનો હોય છે.
કયા કુળમાં પંચાવયવી પુષ્પો એકગુચ્છી પુંકેસર અને શુષ્ક સ્ફોનટશીલફળ આવેલા છે?