.......માં સખત અધ:સ્તર જોવા મળે છે.

  • A

    ધઉંનાં પ્રકાંડ

  • B

    સૂર્યમુખીનાં પ્રકાંડ

  • C

    સૂર્યમુખીનાં મૂળ

  • D

    $(A)$ અને $(C)$ બંને

Similar Questions

હોમોઝાયલસ વનસ્પતિમાં પાણીનું વહન કરતું મુખ્ય ઘટક ક્યું છે?

નીચેનામાંથી શેના આધારે વનસ્પતિ પેશીને વધુનશીલ અને સ્થાયી પેશીમાં વર્ગીકૃત કરવામાં આવે છે?

લંબોતક હરિતકણમય મૃદુતક શેના પર્ણોમાં ગેરહાજર હોય છે ?

મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?

  • [AIPMT 2010]

બંધ વાહિપુલોમાં ……... નો અભાવ હોય છે.