બંધ વાહિપુલોમાં ……... નો અભાવ હોય છે.

  • A

    આધારોતક પેશી

  • B

    સંયોજક પેશી

  • C

    એધા

  • D

    ગર

Similar Questions

......માં જલપોષક ત્વચાપેશી જોવા મળે છે.

શું પાઈનસ એ સદાહરિત વૃક્ષ છે ? ચર્ચા કરો.

પ્લાસ્ટોક્રોન એ .....

ડેન્ડ્રોક્રોનોલોજી $(Dendrochronology)$ એ શેનો અભ્યાસ છે?

નીચેની પૈકી કયું નિમગ્ન પર્ણરંધ્ર ધરાવે છે.