હોમોઝાયલસ વનસ્પતિમાં પાણીનું વહન કરતું મુખ્ય ઘટક ક્યું છે?
વાહિની
જલવાહક
જલવાહિની
જલવાહક મૃદુતક
શેમાં અસામાન્ય દ્વિતીય વૃધ્ધિ જોવા મળે છે?
ઉભયપાર્શ્વસ્થ વાહિપૂલ .......માં જોવા મળે છે.
કુકુરબીટા $(Cucurbita)$ નાં પ્રકાંડમાં વાહિપુલો .......છે.
..........માટે જલપોષક વેલોમેન ત્વચા જરૂરી છે.
ઉભયપાર્શ્વસ્થ વાહિપુલો કયા પ્રકારના છે?