લંબોતક હરિતકણમય મૃદુતક શેના પર્ણોમાં ગેરહાજર હોય છે ?
રાઈ
સોયાબીન
ચણા
શેરડી
........માંથી વ્યાપારિક ત્વક્ષા મેળવવામાં આવે છે.
મૂળનું આપેલ સ્તર કાસ્પેરિયન પટ્ટિકા ઘરાવે છે.
જુવારના પ્રકાંડમાં વાહિપુલો ........... .
ભેજગ્રાહી કોષો .....માં જોવા મળે છે.
હિસ્ટોજન શેના ઘટકો છે?