બંને સપાટી પર સમાન પર્ણરંધ્રો ધરાવતા પર્ણોને ........કહેવામાં આવે છે.
એમ્ફિસ્ટોમેટીક
હાઈપોસ્ટોમેટીક
એપીસ્ટોમેટીક
એસ્ટોમેટીક
મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?
........નાં અવરોધને કારણે મોટાભાગે કાષ્ઠ મધ્યકાષ્ઠ રસના વહનમાં નિષ્ફળ છે?
પામ એ એકદળી વનસ્પતિ છે. છતાં તેનો ઘેરાવો વધે છે. શા માટે ? કેવી રીતે ?
દ્વિદળી પ્રકાંડનાં ક્યા સ્તરમાં સ્ટાર્ચકણો ખૂબ વધુ હોય છે?
વૃદ્ધિ દરમિયાન .......માં વૃદ્ધિ પામતી વનસ્પતિમાં વાર્ષિક વલયો ભિન્ન હોય છે.