........નાં અવરોધને કારણે મોટાભાગે કાષ્ઠ મધ્યકાષ્ઠ રસના વહનમાં નિષ્ફળ છે?

  • A

    વધુ પડતા દ્વિતીય દિવાલનાં ભરાવા

  • B

    ટાયલોઝ દ્વારા વિવિધ દ્રવ્યોનાં ભરાવા

  • C

    સંગ્રહિત ખોરાક દ્રવ્યોનાં ભરાવા

  • D

    એકપણ નહિં

Similar Questions

ઘાસમાં આવેલા પ્રકાંડ તથા પર્ણો .......નાં કારણે ખરબચડા હોય છે.

નીચેનામાંથી શેના આધારે વનસ્પતિ પેશીને વધુનશીલ અને સ્થાયી પેશીમાં વર્ગીકૃત કરવામાં આવે છે?

ક્વિસેન્ટ ક્રિયાશીલ કેન્દ્રના કોષોની શું વિશિષ્ટતા હોય છે ?

  • [AIPMT 2003]

એકદળી વનસ્પતિમાં આરોપણ શકય નથી, કારણ કે....

ભૂમીય વનસ્પતિઓમાં રક્ષકકોષો બીજા અધિસ્તરીય કોષોથી …….... જુદાં પડે છે.