વૃદ્ધિ દરમિયાન .......માં વૃદ્ધિ પામતી વનસ્પતિમાં વાર્ષિક વલયો ભિન્ન હોય છે.
સમશિતોષ્ણ
આર્કટિક પ્રદેશ
તૃણભૂમિ
શિતોષ્ણ પ્રદેશ
પર્ણપત્રની કિનારીમાં આવેલ વર્ધનશીલપેશી કઈ છે?
મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?
વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિના ઉડાણપૂર્વક નાં અભ્યાસ માટે નીચે પૈકી કયું જાડકું યોગ્ય છે?
કાસ્પેરિયન પટ્ટીઓ આમાં જોવા મળે છે.
વર્ધમાન વાહિપુલોની લાક્ષણીકતા $.....$ ની હાજરી છે.