મૂળના આયામછેદમાં મૂલાગ્રની ઉપરની બાજુ જતા ચાર ભાગો નીચે પૈકી કયા ક્રમમાં આવેલા છે?
મૂળટોપ, કોષવિભાજન, કોષ પરિપક્વતા, કોષ વિસ્તરણ
કોષવિભાજન, કોષ વિસ્તરણ, કોષ પરિપક્વતા, મૂળટોપ
કોષ વિભાજન, કોષ પરિપક્વતા, કોષ વિસ્તરણ, મૂળટોપ
મૂળટોપ, કોષવિભાજન, કોષ વિસ્તરણ , કોષ પરિપક્વતા
હળદરનો પાવડર શામાંથી મેળવવામાં આવે છે?
નીચેનામાંથી અસંગત જોડ કઇ છે ?
નીચેનામાંથી કયું ઘુમ્મટ આકારનું પુષ્પાસન ધરાવે છે ?
લિલિએસીનાં પુષ્પનું એક ભિન્ન લક્ષણ ........છે.
નીચે આપેલી આકૃતિ કયાં પ્રકારના પુષ્પવિન્યાસ દર્શાવે છે?